Top11Gujarati Suvichar,Gujarati QuotesGujarati [NEW & LATEST]
TOP11GUJARATI SUVICHAR,GUJARATI ગુજરાતી સુવિચાર |
-----------------------------------------------------------------
"ન ધરા સુધી , ન ગગન સુધી,
નહિં ઉન્નતી , ન પતન સુધી,
અહીં આપણે તો જવું હતું,
ફકત એક-બીજા ના મન સુધી..."
-----------------------------------------------------------------
"પણ જો તને ગમેં તો તારૂં!
મારૂ , તારું અને ગમવું પણ,
લાવ ને કરીએ સહીયારું !
તું જીતે ને થાઉં ખુશ હું,
'લે, ને ફરી-ફી હારું ..! "
-----------------------------------------------------------------
"એકબીજા પર રખાતું,
અધિકારપણું સંબંધો ને
સળગાવવા માટે તિખારાનું
કામ કરે છે."
-----------------------------------------------------------------
"સમજણ સંબંધ એ જ ખરો સેતુ ;
બાંકી ના બધાં તો રાહુ અને કેતુ."
-----------------------------------------------------------------
"સંબંધ માં થોડો ઘણો પણ સ્વાર્થ ભળે,
એટલે તેનો સવાદ ખાટો થવા લાગે છે."
-----------------------------------------------------------------
"એક એવું ઘર મળે આ જગત માં,
જયાં કશા કારણ વિના જઈ શકું,"
-----------------------------------------------------------------
"એક ભક્તે પ્રાર્થના કરી, હે ભગવાન,
મને ધીરજવાન બનાવ, પણ જરાં જલ્દી કરજે....હોં !!"
-----------------------------------------------------------------
"પાડોશી ની પંચાયત માંથી નવરી ન થતી સ્ત્રીઓ અને.
બીજાઓ નું ભરપુર શોષણ કરી ખોટા માર્ગે કમાયેલા
પૈસાનું દાન કરનારા દાનવીરો ની પ્રાથના પરમાત્મા ને
ક્યારેય સંભળાતી જ નથી !"
-----------------------------------------------------------------
"વેર લેવાનો નવો રસ્તો કહું,
શત્રુ ઉપર એક બીજો ઉપકાર કર ,"
-----------------------------------------------------------------
"દુનિયા માં નિષ્ફળ લોકો ના બે વર્ગ છે:
એક : ઘણું કરે છે પણ , કશું વિચારતા નથી,
બે : ઘણું વિચારે છે પણ , કશું કરતા નથી."
-----------------------------------------------------------------
દુસ્મન ને હરાવવાનો અને હફાવવાનો સરળ રસ્તો;
"આપણે આપણી જીંદગી આનંદ અને ખુશી થી જીવવી."
● गलत फहमी का जुगाड़ी इलाज़ [ LETAST FUNNY JOKES ] IN HINDi
● क्या हुआ जब बेटे ने कर दिया मना कि मेरी...BLUSHING JOKES
● તો મિત્રો કેવી લાગી આ પોસ્ટ તમને. જો અગર, તમને આ પોસ્ટ ગમી હોય, તો આપના મિત્રો સાથે સોશ્યલ મિડીયા પર જરૂર શેયર કરો.,
● क्या हुआ जब बेटे ने कर दिया मना कि मेरी...BLUSHING JOKES
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
Thank you sir !!!